મોરબી : મૂળ નવા ઘનશ્યામગઢ હાલ રવાપર નિવાસી મનુબેન ધનજીભાઈ સંઘાણી (ઉ.વ. 74). તે ધનજીભાઈ (98256 20142)ના પત્ની તેમજ દિલીપભાઈ (99049 76089) તથા કાંતિલાલ (96380 94673)ના માતુશ્રીનું તા. 28/12/2020ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા. 31/12/2020ને ગુરૂવારના રોજ સાંજે 4થી 6 વાગ્યા સુધી રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક સંદેશો પાઠવી શકશે. (રાજેશભાઈ 99259 85251)