ટંકારા : નસીતપર નિવાસી બેચરભાઇ કરમશીભાઈ ઘેટીયા (ઉ.વ. 65), તે અનસોયાબેનના પતિ, જીતેન્દ્રભાઇ તથા વાસુદેવભાઇના પિતા તેમજ જીલકુમાર અને જીગરકુમારના દાદાનું તા. 29/12/2020ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્ગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (92650 60318, 97245 87810)