મોરબી : મોરબી નિવાસી ભગવાનદાસ અમૃતલાલ નિમાવત (ઉ.વ. 73), તે નરભેરામદાસ (81419 38905) અને સ્વ. હિરાલાલના ભાઈ તેમજ સ્વ. મુકેશભાઈ (98253 23823), કિશોરભાઈ (99257 11433), મિલેસભાઈ (99781 80327)ના પિતાનું તા. 28/12/2020ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલિફોનિક બેસણું તા. 01/01/2021ને શુક્રવારે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (વિમલભાઈ 82648 45955, ધવલભાઇ 97271 05770)