મોરબી તાલુકામાં 1, હળવદ તાલુકામાં 1, ટંકારા તાલુકામાં 1 નવા કેસ નોંધાયા : આજે 8 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3099 કેસમાંથી 2801 સાજા થયા, કુલ 207ના મોત મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 29 ડિસેમ્બર, સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 821 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ માત્ર 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 01 મોરબી ગ્રામ્ય : 00 વાંકાનેર સીટી : 00 વાંકાનેર ગ્રામ્ય : 00 હળવદ સીટી : 01 હળવદ ગ્રામ્ય : 00 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 01 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 03 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 06 વાંકાનેર તાલુકામાં : 02 હળવદ તાલુકામાં : 00 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 08 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 91 કુલ ડિસ્ચાર્જ કેસ : 2801 મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 189 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 207 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3099 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 139667