મોરબી : મોરબીમાં નકલંક નેજાધારી ગૌસેવા ગ્રુપ દ્વારા ગૌવંશને લીલો ચારો ખવડાવાયો છે. ગ્રુપના યુવાનો દ્વારા રસ્તા પર રખડતી-રજડતી ગાયો અને ગૌવંશને કુલ 90 મણ જેટલો ઘાસ ચારો નાખવામાં આવેલ છે. આમ, નકલંક નેજાધારી ગૌસેવા ગ્રુપ દ્વારા અબોલ જીવની ખેવના કરવામાં આવી છે.