મોરબી : બગથળા નિવાસી રેવીબેન રુગનાથભાઈ કાંજીયા (ઉ.વ. 90), તે કેશવભાઈ (99251 54253), રતનભાઈ (94282 60093), નાથાલાલ (99090 80863), રાઘવજીભાઇ (94294 71501) અને જયંતીભાઈ (94282 67576)ના માતુશ્રીનું તા. 27/12/2020ને રવિવારે અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.