મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી ભાણજીભાઈ ડુંગરભાઈ અમૃતિયા (ઉ.વ. 91), તે હરદાસભાઈ (98258 56279), રમેશભાઈ (99095 40677) અને ભરતભાઈ (99790 74914)ના પિતા તેમજ મનોજભાઈ (98258 39480), વિરેનભાઈ (99099 80061) અને વિમલભાઈ (99095 95759)ના દાદાનું તા. 25/12/2020ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે.