મોરબી : મૂળ આમરણ હાલ નવસારી નિવાસી જશુબેન જયંતીભાઈ લિખીયા (ઉ.વ. 57), તે જયસુખભાઈના માતાનું તા. 24/12/2020ને ગુરુવારે અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ તા. 26/12/2020ને શનિવારે સવારે 8થી 11 વાગ્યા સુધી ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (જયંતિભાઈ 98251 47162, વલ્લભભાઈ 99099 80086, ચંદુભાઈ 98790 70425, ધીરજલાલ 98796 25223, શૈલેષભાઇ 98257 83621, ગુણવંતભાઈ 99250 27702, જયસુખભાઇ 93276 99463)