મોરબી તાલુકામાં 11, વાંકાનેર તાલુકામાં 1, હળવદ તાલુકામાં 1, ટંકારા તાલુકામાં 2 કેસ નોંધાયા : આજે 11 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3051 કેસમાંથી 2742 સાજા થયા, 203ના મોત : હાલ 106 એક્ટિવ કેસ મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 23 ડિસેમ્બર, બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 838 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 15 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 08 મોરબી ગ્રામ્ય : 03 વાંકાનેર સીટી : 01 વાંકાનેર ગ્રામ્ય : 00 હળવદ સીટી : 00 હળવદ ગ્રામ્ય : 01 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 02 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 01 આજના જિલ્લાના કુલ નવા કેસ : 15 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 05 વાંકાનેર તાલુકામાં : 02 હળવદ તાલુકામાં : 01 ટંકારા તાલુકામાં : 01 માળીયા તાલુકામાં : 02 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 11 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 106 કુલ ડિસ્ચાર્જ કેસ : 2742 મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 185 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 203 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3051 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 134721 મોરબી જિલ્લામાં આજે એક કોરોના પોઝિટિવ દર્દનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જોકે તંત્ર દ્વારા સત્તાવાર રીતે એક પણ કોવિડ ડેથ જાહેર કર્યું નથી.