મોરબી : જયાબેન હાકેમચંદ દોશી ઉ.વ.92 તે સ્વ.હાકેમચંદ કેશવલાલ દોશીના પત્ની, ગુણવંતરાય, હસમુખરાય, લલિતભાઈ, કિરીટભાઈ,કમલાબેન મહેતા, મંજુલાબેન બાખડા, ઇલાબેન મહેતાના માતૃશ્રીનું તા.22ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા.24ને ગુરુવારના રોજ સાંજે 4થી 5 રાખેલ છે. ગુણવંતરાય દોશી મો.નં. 9879873889 હસમુખરાય દોશી મો.નં. 9825499983 કિરીટભાઈ દોશી મો.નં. 9879598498 લલિતભાઈ દોશી મો.નં. 9825224507