ટંકારા : વિરપર (મચ્છુ) નિવાસી શાંતાબેન બચુભાઈ રાજપરા (ઉ.વ. ૯૨), તે બચુભાઈ જેઠાભાઈ રાજપરાના પત્ની, ડાયાભાઈ બચુભાઈ રાજપરા (મો. ૯૯૭૯૪ ૪૫૦૦૩), મનસુખભાઈ બચુભાઈ રાજપરા (મો. ૯૮૨૫૨ ૨૬૪૪૬), નાનાલાલ (ભરતભાઈ) બચુભાઈ રાજપરા (મો. ૯૯૦૯૫ ૫૦૦૦૧)ના માતાનું તા. ૨૧/૧૨/૨૦૨૦ સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું મોકુફ રાખેલ છે. સગા-સબંધીઓએ ટેલીફોનિક શોક સંદેશો પાઠવવા વિનંતી કરવામાં આવેલ છે.