મોરબી : હડમતિયા ( પાલનપીર) નિવાસી હીરજીભાઈ ગોવિંદભાઈ વામજા તે હસુભાઈના પિતાશ્રી તથા જયેશભાઇ, બિમલભાઈના દાદાનું અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લૌકીક પ્રથા બંધ રાખેલ છે. હસુભાઈ વામજા મો.નં. ૯૯૭૪૮૦૦૪૩૩ જયેશભાઈ વામજા મો.નં. ૯૭૨૫૮૫૭૫૭૭ બિમલ ભાઈ વામજા મો.નં. ૯૯૭૪૮૦૦૫૬૮