મોરબી : સવિતાબેન ચમનભાઈ બોપાલિયા ઉં.વ. 53 તે, ચમનભાઈ મહાદેવભાઈ બોપાલિયા(મો.નં. 9313939525)ના પત્નિ તથા સુમિતભાઈ ચમનભાઈ (મો.નં. 9328966292)ના માતાનું તારીખ 14/12/20ને સોમવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકપ્રથા મુલત્વી રાખેલ છે. સગા-સ્નેહીઓ મોબાઈલ પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.