મોરબી : ગામ જુની પીપળી નિવાસી કુમારસિંહ માનુભા ઝાલા (ઉ.વ. 52), તે શકિતસિંહ જશવંતસિંહના કાકા, દિવ્યરાજસિંહ અને કુલદીપસિંહના પિતા, સુરૂભા રામસંગજીના ભત્રીજા તેમજ ચંદ્રસિંહ નટુભા અને જનકસિંહ જગુભાના ભાઈનું તા. 11/12/2020ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 14/12/2020ને સોમવારના રોજ સાંજે 4થી 6 વાગ્યા સુધી રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા તા. 21/12/2020ને સોમવારે રાખેલ છે.