મોરબી : નટવરલાલ લાલજીભાઈ ભીલા ઉં.વ. 66 તે, લાલજીભાઈ જેરામભાઈ ભીલાના પુત્ર, ગોપાલભાઈ અને રવજીભાઈના ભાઈ તથા ધીરેનભાઈ અને ભાવિનભાઈના પિતાનું તારીખ 12/12/2020ને શનિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતીને અનુલક્ષીને સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું જ તારીખ 14/12/2020ને સોમવારે રાખેલ છે. લૌકિકપ્રથા મુલત્વી રાખેલ છે. સગા-સ્નેહીજનો તેમજ ચીર-પરિચિતો મોબાઈલ નંબર 9825049070, 9978935267 અને 9909011566 પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.