મોરબી તાલુકામાં 11, વાંકાનેર તાલુકામાં 2, હળવદ તાલુકામાં 3, ટંકારા તાલુકામાં 3, માળીયા તાલુકામાં 1 કેસ નોંધાયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2933 કેસમાંથી 2532 સાજા થયા અને 192ના મોત : હાલ 206 એક્ટિવ કેસ : મોરબી જિલ્લામાં આજે 3 કોરોના પોઝિટિવ દર્દીના મૃત્યુ નિપજ્યા છે પરંતુ તંત્ર સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરેલ નથી. મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 12 ડિસેમ્બર, શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 912 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 20 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 07 મોરબી ગ્રામ્ય : 04 વાંકાનેર સીટી : 01 વાંકાનેર ગ્રામ્ય : 01 હળવદ સીટી : 02 હળવદ ગ્રામ્ય : 01 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 03 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 01 આજના જિલ્લાના કુલ નવા કેસ : 20 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 17 વાંકાનેર તાલુકામાં : 06 હળવદ તાલુકામાં : 00 ટંકારા તાલુકામાં : 01 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 24 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 206 કુલ ડિસ્ચાર્જ કેસ : 2532 મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 177 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 195 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2933 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 125014 મોરબી જિલ્લામાં આજે 3 કોરોના પોઝિટિવ દર્દીના મૃત્યુ નિપજ્યા છે પરંતુ તંત્ર સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરેલ નથી.