મોરબી: મુળ ચાંચાવદરડા હાલ મોરબી નિવાસી શાંતાબેન ઈશ્વરભાઈ બાવરવા તે ઈશ્વરભાઈ શામજીભાઈ બાવરવાના પત્ની સ્વ.માવજીભાઈ ઈશ્વરભાઈ બાવરવા, ધીરજલાલ ઈશ્વરભાઈ બાવરવા ( મો. ૯૮૯૮૧ ૪૮૩૯૧), પ્રાણજીવનભાઈ ઈશ્વરભાઈ બાવરવા ( મો. ૯૯૯૮૯ ૮૪૭૯૭)ના માતાનું તથા મયુર માવજીભાઈ બાવરવા (મો. ૬૩૫૬૦ ૪૯૧૭૭), અંકિત ધીરજલાલ બાવરવા (મો. ૯૬૮૭૮ ૭૯૭૮૮), દીપકુમાર પ્રાણજીવનભાઈ બાવરવા ( મો. ૮૯૬૦૬ ૦૮૬૮૬), વૈભવ પ્રાણજીવનભાઈ બાવરવા ( મો. ૯૦૧૬૬ ૭૮૫૭૧)ના દાદીનું તા. ૧૧/૧૨/૨૦૨૦ ના રોજ અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે.