મોરબી : મોરબી નિવાસી સુરેશભાઈ ધનજીભાઈ બોપલીયા (ઉ.વ. 52), તે સિરામીક રો-મટીરીયલ્સનો વેપાર કરતા ફેક્ટ ટ્રેડીંગ કંપનીના સી. ડી. પટેલ (ચુનીલાલ ધનજીભાઈ બોપલીયા, 98252 28856)ના મોટા ભાઈ, સોલો-સોનેટ ગ્રુપના રાઘવજીભાઈ બોપલીયા (98252 23428)ના ભત્રીજા તેમજ મોરબી સિરામીક એસોસીએસનના પ્રમુખ નિલેષભાઈ જેતપરીયાના સાળાનું અવસાન થયેલ છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 12/12/2020ને શનિવારે સવારે 8-30 થી 11-30 વાગ્યા સુધી રાખેલ છે. (જગદીશભાઈ 98250 79309, નિલેશભાઈ બોપલીયા 98252 13203, મિતભાઈ 98799 30734)