મોરબી : મૂળ બેલા હાલ મોરબી નિવાસી હરગોવિંદભાઇ જમનાદાસ પોપટ (ઉ.વ. 58), તે જમનાદાસ કરમશીભાઈ પોપટના પુત્ર તથા મણીલાલ હિરજીભાઇ કારીયાના જમાઇ તેમજ હેમનભાઇ (વાંકાનેરવાળા)ના બનેવીનું તા. 10/12/2020ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તથા શ્વસુર પક્ષની સાદડી તા. 11/12/2020ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. (સાગરભાઈ 98252 41765, પ્રવિણભાઈ 99091 74936, પિયુષભાઇ 97272 25446, અશ્વિનભાઇ 98981 28193)