મોરબી : પોલીસ વિભાગ દ્વારા કરાઈ એકેડમી ખાતે ફરજ બજાવતાં જીપીએસસીમાં સીધી ભરતી થી પાસ થઈ પીઆઈ થયેલા 94 પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેમાં મોરબીમાં ત્રણ નવા પીઆઈની નિમણુંક કરવામાં આવી છે આ નવા પીઆઈમાં કેતન જ્યંતીભાઈ માથુકિયા, નયનકુમાર અમરસિંહ વસાવા અને વનરાજસિંહ દિલીપસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે.