મોરબી : મોરબી નિવાસી કાંતાબેન અમૃતલાલ કક્કડ (ઉ.વ.78) તે સ્વ.અમૃતલાલ કાનજીભાઈ કક્કડ ( વનાળિયાવાળા) ના ધર્મપત્ની તથા ખરેડાવાળા સ્વ.ચાપસીલાલ બાવાલાલ જોબનપુત્રાના પુત્રી તેમજ જયેશભાઇ, પ્રફુલાબેન ભરતકુમારના માતાનું તા.6 ના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનિક બેસણું (મો.નંબર-9825983389) તા.7 ના રોજ સોમવારે સાંજે 4 થી 6 દરમિયાન રાખેલ છે.