જાપાનીઝ ટેકનોલોજીથી સિરામિક કોટિંગ ઉપર 25 ટકાનું આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : તમારી કારને સુરક્ષિત કે સુંદર બનાવવા માટે તેમજ અન્ય કોઈ સર્વિસ મેળવવા માટે હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી. આ માટે શ્રેષ્ઠ સ્થળ હેન્ક્સ કસ્ટમ્સ છે. જ્યાં કારને લગતી અનેકવિધ સર્વિસ પ્રોવાઇડ કરવામાં આવે છે તે પણ આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે. તો અચૂકપણે એકવખત અહીં જરૂર પધારો. મોરબીમાં 8-એ નેશનલ હાઇવે ઉપર સિરામિક પ્લાઝામાં ચંદન હાર્ડવેર પાસે હેન્ક્સ કસ્ટમ્સ કાર્યરત છે. જ્યાં કાર વોશિંગ, ઓટો ડિટેઇલિંગ, સિરામિક કોટિંગ, 9-H UHC કોટિંગ, કાર એસેસરીઝ, વિનલી વ્રેપિંગ, PPF( પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ), ઇન્ટિરિયર ડિટેઇલિંગ અને ફોર્મ વોશિંગ સહિતની અનેકવિધ સેવાઓ આપવામાં આવે છે. અહીં કારને લગતી તમામ સર્વિસ ઉપલબ્ધ છે. હેન્ક્સ કસ્ટમ્સ પોતાની શ્રેષ્ઠ સર્વિસથી ગ્રાહકોના દિલ જીતતું આવ્યું છે. અહીં ગ્રાહકોને પૂરો સંતોષ મળે તે પ્રકારે ગુણવત્તાયુક્ત સેવા આપવામાં આવે છે. તમામ સર્વિસ આકર્ષક કિંમતે આપવામાં આવે છે. ખાસ કરીને સિરામિક કોટિંગ જો પ્રથમ વખત કરાવવામાં આવે તો તેના ઉપર 25 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સિરામિક કોટિંગ જાપાનની ખ્યાતનામ કંપનીનું આવશે. એક વખત અહીંની મુલાકાત અચૂકપણે લેવા જેવી છે.વધુ વિગત માટે મો.નં. 91068 26123 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.