મોરબી તાલુકામાં 19, હળવદ તાલુકામાં 3 કેસ નોંધાયા : અન્ય તાલુકામાં રાહત : મોરબી જિલ્લામાં આજે પણ વધુ બે કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી : કુલ મૃત્યુઆંક : 176 મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 5 ડિસેમ્બર, શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 984 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 22 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 06 મોરબી ગ્રામ્ય : 13 વાંકાનેર સીટી : 00 વાંકાનેર ગ્રામ્ય : 00 હળવદ સીટી : 03 હળવદ ગ્રામ્ય : 00 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 00 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 22 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 15 વાંકાનેર તાલુકામાં : 04 હળવદ તાલુકામાં : 01 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 01 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 21 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 213 કુલ ડિસ્ચાર્જ કેસ : 2415 મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 158 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 176 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2804 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 118396 મોરબી જિલ્લામાં આજે પણ વધુ બે કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી. નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.