મોરબી તાલુકામાં 16, વાંકાનેર તાલુકામાં 7, હળવદ તાલુકામાં 1, ટંકારા તાલુકામાં 2 અને માળીયા તાલુકામાં 1 કેસ નોંધાયો : મોરબી જિલ્લામાં આજે પણ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી : કુલ મૃત્યુઆંક : 168 મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 2 ડિસેમ્બર, બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1004 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 27 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 12 મોરબી ગ્રામ્ય : 04 વાંકાનેર સીટી : 03 વાંકાનેર ગ્રામ્ય : 04 હળવદ સીટી : 00 હળવદ ગ્રામ્ય : 01 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 02 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 01 આજના જિલ્લાના કુલ નવા કેસ : 27 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 09 વાંકાનેર તાલુકામાં : 02 હળવદ તાલુકામાં : 00 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 11 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 195 કુલ ડિસ્ચાર્જ કેસ : 2368 મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 150 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 168 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2731 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 115347 મોરબી જિલ્લામાં આજે ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી. નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.