મહામારીને ધ્યાને લઇ તમામ તકેદારીની વ્યવસ્થા : શ્રેષ્ઠ ફૂડ અને આકર્ષક સજાવટથી પ્રસંગને લાગશે ચાર ચાંદ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કોરોનાની મહામારી વચ્ચે લગ્ન પ્રસંગ ફિક્કો રહેશે તેવો ડર સૌ કોઈને સતાવે છે. પરંતુ હવે મોરબીવાસીઓ માટે આ સમસ્યાના સમાધાન રૂપે એક ખુશખબર છે. VITS શિવ હોટેલનો પાર્ટી પ્લોટ આપના લગ્ન પ્રસંગને ચાર ચાંદ લગાવી દેશે. તે પણ ખૂબ વ્યાજબી કિંમતે. તો હવે પ્રસંગ તો લગ્ન પ્રસંગ યાદગાર બનશે તે તો નક્કી જ છે. મોરબી-હળવદ હાઇવે ઉપર નીચી માંડલ ગામ પાસે શિવ પેટ્રોલિયમ નજીક VITS હોટેલનો પાર્ટી પ્લોટ આવેલ છે. કુદરતી સૌંદર્ય અને આહલાદક વતાવરણ વચ્ચે આવેલા આ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ માટે એ ટુ ઝેડ તમામ વ્યવસ્થાઓ છે. અહીં લગ્ન પ્રસંગ માટે પાર્ટી લોન, 1 ટાઈમ નાસ્તો, 1 ટાઈમ લંચ અથવા ડિનર, 4 એક્ઝિક્યુટિવ રૂમ તેમજ 23 રૂમસ સહિતની સુવિધા છે. અહીં ખાસ કામત રેસ્ટોરન્ટનું ફૂડ પ્રોવાઇડ કરવામાં આવે છે. વધુમાં અહીં સરકારના આદેશ મુજબ 100 લોકોની હાજરીમાં પ્રસંગ દરમિયાન તમામ તકેદારીના પગલાઓની વ્યવસ્થા રાખવામાં આવી છે. અહીં લગ્ન પ્રસંગના ખાસ પેકેજીસ માત્ર રૂ. 99 હજારથી શરૂ થાય છે. આપના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા એક વખત અચૂકપણે પાર્ટી પ્લોટની મુલાકાત લ્યો. અથવા યગ્નેશભાઈ મો.નં. 7043908088, સાગરભાઈ મો.નં. 8980586565, અનિલભાઈ મો.નં. 9909560499નો સંપર્ક કરવા જણાવાયું છે.