મોરબી : ગુજરાત ટુરિઝમ, ગાંધીનગરના ઉપક્રમે અથર્વ પ્લાનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર પ્રા.લિ. (અપાર્ક) અમદાવાદ દ્વારા હોમ સ્ટે યોજનાના ઓનલાઈન જાગૃતિ અભિયાન કાર્યક્રમનુ આયોજન કરેલું છે. આ ઓનલાઈન કાર્યક્રમમાં હોમ સ્ટે યોજનાની વિગતવાર માહિતી તથા હોમ સ્ટે યોજનાના લાભ અને સરકાર તરફથી અપાતા પ્રોત્સાહન વિશે અવગત કરાવવા માટે મોરબી શહેર ખાતે યોજવામાં આવેલ છે. વેબિનાર આજે તા. 26 નવેમ્બર, 2020ના રોજ બપોરે 3 કલાકે યોજાશે. વેબિનારમાં જોડાવા માટે લીંક https://zoom.us/j/8484747745?pwd=ZllKOVc0eVJvaTNZNnpjME54SG91Zz09 પર ક્લિક કરી મિટિંગ ID: 848 474 7745 અને મિટિંગ password - 12345 સબમિટ કરવાના રહેશે.