ટીકર (રણ) - હળવદ તથા ખાખરેચી ગામના સમસ્ત દેથરીયા પરિવાર દ્વારા કાર્યક્રમ યોજાયો મોરબી : ટીકર (રણ) - હળવદ તથા ખાખરેચી ગામના સમસ્ત દેથરીયા પરિવાર દ્વારા નવનિયુક્ત મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાનું ટીકર (રણ) તથા ખાખરેચી ગામના સમસ્ત દેથરીયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ઘનશ્યામભાઈ દેથરીયા - ટીકર, ચંદ્રેશભાઇ દેથરીયા - ટીકર, પ્રમોદભાઈ દેથરીયા - ટીકર, ગુણવંતભાઈ દેથરીયા - ટીકર તથા હરજીવનભાઈ દેથરીયા - ખાખરેચી દ્વારા દેથરીયા પરિવાર વતી દુર્લભજીભાઈ દેથરીયાને ફૂલહાર પહેરાવી તથા માતાજીની છબી ભેટ આપી સન્માન કરવામાં આવેલ છે. વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો... https://t.me/morbiupdate