મોરબી : નવા વર્ષના પ્રથમ દિવસે એક પેપરમીલમાં મશીનમાં આવી જતા યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 16ના રોજ મોરબીના નવા ગામ રોડ પર ટોન્ઝા પેપરમીલમાં શિવ સાગર યાદવ (ઉ.વ. 23, રહે. ટોન્ઝા પેપર, તા.જી-મોરબી) કામ કરી રહ્યા હતા. તે વખતે મશીનમાં આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં પોલીસે આ બનાવની આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો... https://t.me/morbiupdate