મોરબી : ચકમપર ગામે આજે રામજી મંદિરે ૧૫૧ વાનગીનો અન્નકૂટ પ્રસાદ ધરી દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના લોકોએ આ અન્નકૂટ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આ અન્નકૂટ માટે અનેકભાવિકોએ જહેમત ઉઠાવી હતી.