મોરબી : સંકટ નિવારણ કલા ભવન ભરતનગર - આઈ.ટી.આઈમાં તાલીમ મેળવેલ અને પાસ થયેલ તાલીમાર્થીઓના એન.સી.બી.ટી. પ્રમાણપત્ર લેવાના જેના બાકી છે, તેઓએ લઈ જવા માટે જણાવવામાં આવેલ છે. વિદ્યાર્થી પ્રમાણપત્ર લેવા આવે ત્યારે સાથે ઓળખ માટે આધારકાર્ડ અને આઈ.ટી.આઈ.ની માર્કશીટની નકલ સાથે લાવવાની રહેશે. તેમ પ્રિન્સિપાલની યાદીમાં જણાવ્યું છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate