મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક એક કારખાનામાં ઇલેક્ટ્રિક શોટ લાગતા એક યુવકનું મોત થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 13ના રોજ નીચી માંડલમાં આવેલ નિલ્સલ કારખાનામા કામ કરતી વખતે હાર્દીક હેમંતભાઈ જોગલ (ઉ.વ. 20)ને ઈલેક્ટ્રીક શોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate