મોરબી : લક્ષ્મીબેન રતનશીભાઈ દલસાણીયા ઉં.વ. 91 તે, દુર્લભજીભાઈ (મો. નં. 9825291439), બટુકભાઈ (મો.નં. 9825827671) તથા લક્ષમણભાઈ (મો.નં. 9913441090)ના માતાનું તારીખ 12/11/20ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું જ રાખેલ છે. સગા સ્નેહીજનો મોબાઈલ પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate