મોરબી : મોરબી નિવાસી રેવીબેન વિરજીભાઈ આદ્રોજા (ઉ.વ. ૮૧), તે પ્રવીણભાઈ (૯૭૨૭૮ ૧૯૫૬૩), પ્રફુલભાઈ (૯૯૭૯૧ ૩૦૦૮૯), બાબુભાઈ (૯૯૨૫૫ ૭૪૬૬૮), દિલીપભાઇ (૮૪૬૯૫ ૨૧૮૮૪), કાંતિલાલ (૭૬૯૮૦ ૧૦૪૮૨)ના માતાશ્રીનું તા - ૯/૧૧/૨૦૨૦ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સદ્દગત બેસણું તેમજ લોકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સબંધીઓ ફોન દ્વારા શોક સંદેશ પાઠવી શકાશે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate