મોરબી : ધ એમ્બસી ઓફ ધ રિપબ્લિક ઇન્ડિયા (રશિયન ફેડરેશન, ફાર ઇસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એક્સપોર્ટ એજન્સી - FEIEA), મોરબી સીરામીક એસોસિએશન અને એસોસિએશન ઓફ સીરામીક મટીરીયલ મેન્યુફેક્ચર્સના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ તા. 12 નવેમ્બર સવારે 9 વાગ્યે (મોસ્કો) વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનારમાં સીરામીક અંગે સીરામીક ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ સાથે પેનલ ડિસ્કશન કરવામાં આવશે. જેમાં મોરબી સિરિમીક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરીયા પણ ભાગ લેશે. આ વેબિનારમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરવાનું રહેશે. https://zoom.us/j/93583025091?pwd=TVhGWlJnckJ6ZmdhT3Zid2cyR0RlUT09 Passcode: 117318 મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate