હળવદ: હળવદ તાલુકાના માથક ગામે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા સાત જેટલા ગૌવંશને કુહાડીના ઘા મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ગૌવંશ પર હુમલાના બનાવને લઇ ગૌ પ્રેમીઓમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે ત્યારે પોલીસ દ્વારા આવું કૃત્ય કરનાર શખ્સો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી જીવદયાપ્રેમીઓમાં માંગ ઉઠવા પામી છે.