આકર્ષક એક્સચેન્જ ઓફર સાથે કોઈ પણ આઇટમની ખરીદી ઉપર સરપ્રાઇઝ ગિફ્ટ પણ : ભીમાણીની બન્ને બ્રાન્ચ પર ચાલી રહેલ દિવાળીની ખાસ ઓફરનો લાભ લેવા જેવો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ભિમાણી ગેસ એન્ડ કિચનવેરની બન્ને બ્રાન્ચમાં હાલ દિવાળીની ખાસ ઓફર્સ ચાલી રહી છે. જેમાં દરેક પ્રોડકટ ઉપર 25 થી લઈને 60 ટકા જેવું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે આકર્ષક એક્સચેન્જ ઓફર પણ રાખવામાં આવી છે. તેમજ કોઈ પણ આઇટમની ખરીદી ઉપર ગ્રાહકોને એક સરપ્રાઈઝ ગિફ્ટ પણ મળવાની છે. તો આ ઓફર્સનો લાભ ગ્રાહકોએ લેવા જેવો છે. મોરબીમાં બે બ્રાન્ચ ધરાવતા ભીમાણી ગેસ એન્ડ કિચન વેર દિવાળી નિમિતે ગ્રાહકો માટે ખાસ ઓફર્સ લઈને આવ્યું છે. જૅથી દિવાળીએ કિચનવેરની આઇટમો ખરીદવા ઇચ્છતા ગ્રાહકોને આ ઓફર્સથી ખૂબ ફાયદો થવાનો છે. અહીં ગેસ સ્ટવમાં 30 થી 40 ટકા, ચીમનીમાં 40 ટકા તેમજ અન્ય વસ્તુઓમાં 25 થી 60 ટકાનું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીં કિચન એસેસરીઝ, ગેસ સ્ટવ, ગેસ ગીઝર, ચિમની( હિંદવેર), મિક્ષચર, કુકર( પ્રેસ્ટીજ, સ્ટવ) સહિતની આઇટમો ઉપ્લબ્ધ છે. આ સાથે અહીંથી ગ્રાહકોને ઘેરબેઠા ગેસના ચૂલા રીપેરીંગ કરવાની સર્વિસ પણ આપવામાં આવે છે. વધુમાં હાલ દિવાળીનો પર્વ હોય નવી વસ્તુઓ વસાવવાનો શ્રેષ્ઠ સમય છે. ત્યારે ભિમાણી ગેસ એન્ડ કિચનવેર ધરખમ ડિસ્કાઉન્ટ આપતી આકર્ષક ઓફર્સ અને એક્સચેન્જ ઓફર લઈને આવ્યું છે. સાથોસાથ ગ્રાહકોને સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપવામાં આવનાર છે.તો ગ્રાહકોએ આ ઓફર્સનો લ્હાવો લેવા જેવો છે. વધુ વિગત માટે મો.નં. 7096716907 અને 8460262322 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.