મોરબી : મોરબી નિવાસી દિનેશભાઇ રતિલાલ બુદ્ધદેવ (ઉ.વ. 67), તે કોકિલાબેનના પતિ, મનોજભાઈ (98793 51024)ના ભાઈ, રોશનીબેન રવિકુમાર (99980 29999), અલ્પાબેન કમલેશકુમાર (94090 16090), જાન્વીબેન સચિનકુમાર (63524 90650) અને મોનિકાબેન ભવ્યકુમાર (82640 40405)ના પિતાનું તા. 07/11/2020ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તથા સાદડી તા. 09/11/2020ને સોમવારના રોજ સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન રાખેલ છે. (જગદીશભાઈ 83205 24547, પંકજભાઈ 98795 33295) મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate