ઘરે બેઠા હોમ ડિલિવરી મેળવવાની સાથે રેફરન્સ બોનસ, પ્રોમો બોનસ, બિગ ડિસ્કાઉન્ટસ અને કોમ્બો ઓફર્સનો લાભ તો ખરો જ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના મનપસંદ એવા GK FOODને હવે આંગળીના ટેરવે પણ મેળવી શકાશે તે પણ અનેકવિધ ઓફર્સની સાથે.તો રાહ શેની જુઓ છો. અત્યારે જ GK FOODની એપ ઇન્સ્ટોલ કરો અને જ્યારે મન થાય ત્યારે ઓર્ડર કરો.. મોરબીમાં નેશનલ હાઇવે ઉપર ત્રાજપર પાસે આવેલ ગુરુકૃપા હોટેલનું GK FOOD મલ્ટી રેસ્ટોરન્ટ છે.જ્યાં જમવાથી માંડીને નાસ્તાની તમામ આઇટમો મળે છે. કોઈ પણ ગ્રાહકને ઘરે, ઓફિસે કે ફેકટરીએ બેઠા તુરંત જ સરળતાથી પોતાનો ઓર્ડર મળી જાય તે માટે GK FOOD દ્વારા 'GK FOOD Delivery APP' તૈયાર કરવામાં આવી છે. આ તહેવારો તથા રજાઓમાં Google Play Store અને Apple Storeમાંથી GK Food ડિલિવરી એપ ડાઉનલોડ કરો અને મિનિમમ રૂ.99ના ઓર્ડર ઉપર 15 કિમી સુધીમાં હોમ ડિલિવરી મેળવો. આ સાથે રેફરન્સ બોનસ, પ્રોમો બોનસ, બિગ ડિસ્કાઉન્ટસ અને કોમ્બો ઓફર્સના લાભ પણ મેળવો. નીચેની લિંકથી GK FOOD APP ડાઉનલોડ કરો. Click Here to Download (Both iOs & Android) The GK Food Delivery App http://gurukrupahotel.com/download-now.html For Menu Click here https://parcel.gurukrupahotel.com/menu.pdf માત્ર એક કોલથી આપના ઘર, ઑફિસ અને ફેક્ટરી પર GK FOOD પાર્સલ મેળવો. 80006 60003 80000 20704 95123 00003 95123 00006 રૂમ બુકિંગ માટે સંપર્ક કરો 99793 80006 વધુ માહિતી માટે સંપર્ક કરો 87804 96781 Gurukrupa Hotel (GK Food) 8A-NH, Trajpar, Morbi-2