07 નવેમ્બર : મોરબી જિલ્લામાં આજે વધુ 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસ થયા 2312

- text


મોરબી તાલુકામાં 11, વાંકાનેર તાલુકામાં 4 કેસ નોંધાયા : અન્ય તાલુકામાં રાહત : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસ નોંધાયા 2312 જેમાંથી 2037 સાજા થઇ ગયા : હાલ એક્ટિવ કેસ માત્ર 147

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 07 નવેમ્બર, શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 887 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 15 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 07
મોરબી ગ્રામ્ય : 04
વાંકાનેર સીટી : 02
વાંકાનેર ગ્રામ્ય : 02
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 15

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 07
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 01
માળીયા તાલુકામાં : 01
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 09

- text

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 147
કુલ ડિસ્ચાર્જ કેસ : 2037
મૃત્યુઆંક : 17 (કોરોનાના કારણે) 111 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 128
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2312
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 92837

નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

- text