અઢળક બ્રાન્ડ અને વેરાયટીનો ખજાનો : એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીના તહેવારો હવે નજીક આવી રહ્યા છે. ત્યારે સારામાં સારી વસ્તુ જો વ્યાજબીભાવે મળી જાય તો તહેવારની ઉજવણીને ચાર ચાંદ લાગી જાય. આવી જ રીતે મોરબીવાસીઓની ઉજવણીને ચાર ચાંદ લગાવવા ફર્સ્ટ સ્ટેપ સૂઝ દ્વારા દિવાળીની ખાસ ડિસ્કાઉન્ટ ઓફર શરૂ કરી છે. મોરબીમાં રવાપર રોડ ઉપર કાનાભાઈ દાબેલીવાળા પાસે ઓમ શોપિંગ સેન્ટરમાં આવેલ ફર્સ્ટ સ્ટેપ સૂઝ બ્રાન્ડેડ સૂઝનો શો રૂમ છે. જ્યાં તમામ બ્રાન્ડના સૂઝ મળે છે. અહીં ગ્રાહકો માટે વારંવાર ખાસ ડિસ્કાઉન્ટ ઓફર લઈ આવવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાહકનો વિશ્વાસ જીતી ફર્સ્ટ સ્ટેપ સૂઝ ફૂટવેરની દુનિયામાં અગ્રેસર બન્યું છે. હાલ દિવાળી નિમિતે ફર્સ્ટ સ્ટેપ સૂઝમાં ખાસ ડિસ્કાઉન્ટ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં રીબોક, એડિડાસ, નાઇકી, પુમા, યુએસ પોલો, યુસીબી વેગેરે બ્રાન્ડના સૂઝ ઉપર 50 ટકા અને 60 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો તહેવારની ખરીદી માટે એક વખત અહીં અચૂકપણે પધારો અને ડિસ્કાઉન્ટ ઓફરનો લ્હાવો લ્યો. વધુ વિગત માટે મો.નં. 9913623355 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.