મોરબી : પ્રભાબેન મનસુખભાઇ કાવર તે, મનસુખભાઇ હરજીવનભાઈ કાવરના પત્નિ, ઉમેશભાઈના માતાનું તારીખ 4/11/20ને બુધવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકપ્રથા મુલત્વી રાખેલ છે. સગા-સ્નેહીઓ મોબાઈલ નંબર 9898542527, 9825434527, 9979885152 પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.