મોરબી : ટીંબડી નિવાસી પરસોત્તમભાઈ સવજીભાઈ વડસોલા ઉં.વ.90 તે, ગણેશભાઈ, ત્રિભોવનભાઈના પિતા તથા સ્વ. વિપુલ ગણેશભાઈ અને પિન્ટુ ગણેશભાઈના દાદાનું તારીખ 4/11/20ને બુધવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સદગતની લૌકિકપ્રથા મોકૂફ રાખેલ છે. તારીખ 6/11/20ને શુક્રવારે સવારે 08:00થી 10:00 કલાક દરમ્યાન સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. 9979312858, 9978476545 પર સગા-સબંધીઓ શોક-સાંત્વના સંદેશ પાઠવી શકશે.