વાંકાનેર : ગઇકાલે તા. 2ના રોજ વાંકાનેરમાં પાતાળેશ્વર મહાદેવ મંદિર પાસે વિશાલભાઇ ઉર્ફે વીકી હસમુખભાઇ પરમાર (ઉ.વ.૩૧)ને ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૪ કિં.રૂ.૧૨૦૦/- નો વેચાણ કરવાના ઇરાદા સાથે પકડી પાડેલા છે. આ સખ્સ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસે આરોપીની અટકાયત કરેલ છે મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ... મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..) https://morbiupdate.com/election-special/ મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો.. https://www.facebook.com/morbiupdate મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US