મોરબી : ગત તા. 28 ઓકટો.ના રોજ મોરબીમાં સામા કાંઠે ઉમા ટાઉનશીપમાં પાયલબેન સુરેશભાઇ કનુભાઇ ભાભોર શુભ કન્ટ્રકશનમાં કામ કરતી હતી. ત્યારે ચોથા માળેથી સાફસફાઇ કરતી વખતે પડી જતા ડાબા હાથમાં તેમજ બંને થાપાના ભાગે ગંભીર ઇજા થવાથી પ્રથમ મોરબી સાર્વજનીક હોસ્પિટલમાં સારવાર લઈ ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં આઇ.સી.યુ.માં દાખલ કરેલ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ... મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..) https://morbiupdate.com/election-special/ મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો.. https://www.facebook.com/morbiupdate મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US