મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ પરથી એકટીવામાં દેશી અને ઈંગ્લીશ દારૂ લઇ જતા ઈસમને પોલીસે ઝડપી લીધો હતો. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે રવાપર ઘુનડા રોડ પરથી એકટીવા જીજે ૩૬ એમ ૧૨૧૯ને રોકી તલાશી લેતા દેશી દારૂ તેમજ ઈંગ્લીશ દારૂની ૧ બોટલ મળી આવતા પોલીસે દારૂ અને એકટીવા સહીત રૂ ૩૦,૩૬૦ નો મુદમાલ જપ્ત કરી આરોપી જયેશ કાન્તિલાલ સોલંકી (રહે હડમતીયા, તા. ટંકારા) વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ... મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..) https://morbiupdate.com/election-special/ મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો.. https://www.facebook.com/morbiupdate મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US