મોરબી : મોટાભેલાના રહેવાસી પ્રવિણચંદ્ર સરજુદાસ રામાનુજનું તા. ૧-૧૧-ર૦ર૦ ને રવિવાર ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સદગતનું ટેલીફોનીક બેસણું તા. પ-૧૧-રરને ગુરૂવારના રોજ રાખેલ છે. સંજયકુમાર પ્રવિણચંદ્ર રામાનુંજ (પુત્ર) હિંમતરામ સરભુદાસ રામાનુજ (ભાઈ), મો. ૯૯૭૯૩ ૧ર૪૩૬, ૯૭રકર ૩પ૬૭૪. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate