મોરબી : મહેન્દ્રનગરના રહેવાસી મયુરભાઈ રાઘવજીભાઈ કાવર(ઉં.વ ૩૮)નું તા.૧-૧૧-૨૦૨૦ ને રવીવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન કોરોનની સ્થિતિને ધાયને લઈને સદગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે। જેની સગા સંબંધી એ નોંધ લેવી.રવીભાઈ કાવર..૮૧૪૧૩૯૮૩૪૪ સંજયભાઇ કાવર..૯૯૦૯૨ ૭૯૨૧૫. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate