મોરબી : હાલ મોરબી (ઈશ્વરનગર) ગામના રહેવાસી કૈલા ધનજીભાઈ રવજીભાઈ (ઉ. વ. ૯૦) તા ૦૧/૧૧/૨૦૨૦ રવિવારના રોજ રામ ચરણ પામેલ છે. વર્તમાન સમય ને ઘ્યાનમાં રાખીને સદગતનો લોકીક વ્યવહાર બંધ રાખેલ છે. સદગત નુ ટેલિફોનિક બેસણું રાખેલ છે. મોબાઇલ નં. ડાયાલાલ ધનજીભાઈ કૈલા (94272 22873) વિનોદભાઈ ધનજીભાઈ કૈલા (94285 00267) મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate