મોરબી : મોરબીમાં બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા ત્યારે મોરબી શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. કારણ કે CMના કોનવે (કાફલા)ને પસાર થવા માટે મુખ્ય માર્ગો પર અનેક જગ્યાએ ટ્રાફિકને રોકી દેવાના કારણે ભારે ટ્રાફિકજામ થયો હતો. આવા જ એક ટ્રાફિકજામ સરકારી એબ્યુલન્સ ફસાઈ ગઈ હતી. ત્યારે મોરબીના એક જાગૃત યુવાન દિવ્યેશ બોરીચાએ તેનો વિડિઓ બનાવી VIP નેતાઓને કારણે પ્રજાને પડતી હાલાકી અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. https://www.youtube.com/watch?v=nhhFRGqaB0I&feature=youtu.be મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate