ટંકારા : ટંકારામાં સાંજના સુમારે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. જેમાં સાંજે 6થી રાત્રે 8 વાગ્યા દરમિયાન અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવા ઝાપટા નોંધાયા છે. સાંજે 6થી રાત્રે 8 વાગ્યા સુધીનો વરસાદ મોરબી - 5 mm ટંકારા - 13 mm માળીયા - 07 mm હળવદ -00 mm વાંકાનેર - 00 mm નોંધ : 25 mm એટલે 1 ઇંચ